KHERGAM (PATI): પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળામાં ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો.
PM SHRI પાટી પ્રાથમિક શાળામાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે મનહરભાઈ એલ.ધોડિયા (મની વોલ ફોરેક્ષ નવસારી) તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી નયનાબેન પટેલ અને નવીનભાઈ એન.પટેલ( વિશેષ મુખ્ય ઇજનેર કો.કચેરી સુરત) ઉપસ્થિત રહી શાળાને માતબર દાન આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા છે. જે બદલ pm Shri પાટી પ્રાથમિક શાળા તથા SMC પાટી દ્વારા ઉપરોક્ત દાતાશ્રીઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં પાટીનાં રહેવાસી અને સુરખાઈ ધોડિયા સમાજના અગ્રણી કમિટી સભ્યશ્રી રમેશભાઇ એન.પટેલે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે બદલ શાળા પરીવાર તેમનો પણ આભાર વ્યક્ત કરે છે.
0 Comments