Advertisement

Responsive Advertisement

નવનિયુક્ત બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલનુ હાર્દિક અભિવાદન.

 

ખેરગામ તાલુકાના નવનિયુક્ત બી.આર.સી. તરીકે રાઘવા ફળિયા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી કિરણભાઈ પટેલ દ્વારા શ્રી વિજયભાઈ પટેલનુ હાર્દિક અભિવાદન કરી સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા.


Post a Comment

0 Comments