Advertisement

Responsive Advertisement

નારણપોર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ.

   


નારણપોર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ. લોકશાહી શાસનમાં ચૂંટણીનું શું મહત્વ છે તેની સમજ માટે દર વર્ષે શાળામાં બાલ સંસદની ચૂંટણી યોજાતી હોય છે  આ વર્ષે પણ ચૂંટણી યોજાઈ.જેમાં તમામ પ્રકારની પ્રક્રિયાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જેમ કરવામાં આવી હતી.મતદાન મથક, મતકુટીર, બેલેટ પેપર, એરો ક્રોસ, સ્ત્રી પુરોષ જેમ લાઈનબદ્ધ મતદાન મથકમાં પ્રવેશ, જેવી તમામ બાબતોને વણી લેવામાં આવી હતી.
 શરૂઆતમાં તમામ બાળકોને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી ત્યાર બાદ મહામંત્રી અને ઉપ મહામંત્રી નાં ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા. ત્યાર બાદ બેલેટ પેપરમાં કેવી રીતે નિશાની કરવી, બેલેટ પેપર ક્યાં નાખવું.જેવી બાબતોની જાણકારી આપવામાં આવી ત્યાર બાદ ધોરણ - ૮નાં વિદ્યાર્થીઓમાંથી બે ઉમેદવાર નક્કી કર્યા બાદ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ.















Post a Comment

0 Comments