Advertisement

Responsive Advertisement

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે FLN મોડ્યુલ નિર્માણ વર્કશોપ યોજાયો.

  



તારીખ ૧૮-૦૮-૨૦૨૨ અને તારીખ - ૨૩-૦૮-૨૦૨૨ એમ બે દિવસોમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે FLN મોડ્યુલ નિર્માણ વર્કશોપ પ્રાચાર્યશ્રી યોગેશભાઈ પટેલ સાહેબ અને પ્રાધ્યાપક શ્રી રાજેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.જેમાં જિલ્લાના ૬ તાલુકામાંથી  એક બ્લોક રિસોર્સ પર્સન અને એક શિક્ષક હાજર રહ્યા હતા. 


Post a Comment

0 Comments