Advertisement

Responsive Advertisement

આગામી જૂન -૨૦૨૪ થી ધોરણ- ૧ અને ૨ ના વર્ગખંડમાં નીચે મુજબનું સાહિત્ય અને સામગ્રીનો અમલ...

 જૂન -૨૦૨૪ થી ધોરણ- ૧ અને ૨ ના વર્ગખંડમાં નીચે મુજબનું સાહિત્ય અને સામગ્રીનો અમલ....

વર્ગ સહાયક સામગ્રી

➡️ અધ્યયન સંપુટ પુસ્તિકા (ગુજરાતી, ગણિત)

➡️ વિદ્યાપ્રવેશ વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી (ધો-૧)

➡️ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક 

➡️ લેખન પોથી 

➡️ ચિત્રપોથી 

➡️ નોટબુક (વિદ્યાર્થી દીઠ-૩)

➡️ સ્લેટ અને પેન બોક્સ 

➡️ શૈક્ષણિક સ્ટેશનરી કીટ 

➡️ શિક્ષક સાથે મોડ્યુલ 

➡️ પ્રગતિ માપન રજીસ્ટર 

➡️ નિપુણ ભારત માર્ગદર્શિકા (ધો-૧/૨)

➡️ વિદ્યાપ્રવેશ શિક્ષક આવૃત્તિ 

➡️ સર્જન માટેની વર્ગ સામગ્રી 

➡️ અધ્યયન નિષ્પત્તિ ચાર્ટ 

➡️ બોર્ડ બુક 

➡️ બીગ બુક 

➡️ વાર્તાઓનો વડલો ભાગ-૧,૨

➡️ ચિત્રવાર્તા પુસ્તિકાઓ (૧૨ ભાગ)

➡️ દ્વિભાષી વાર્તા પુસ્તિકા 

➡️ અર્લી રીડર 

➡️ સચિત્ર બાળપોથી 

➡️ ચિત્ર કેલેન્ડર 

➡️ ફલેશકાર્ડ

➡️ ચાર્ટ/પોસ્ટર 

➡️ બ્રીઇલ કીટ

➡️NCERT MATH KIT

➡️IIT FLN KIT

➡️ લાકડાના શૈક્ષણિક રમકડા કીટ 

➡️ રમત ગમતના સાધનો 

➡️ સંગીતના સાધનો 

વર્ગની અધ્યયન પ્રક્રિયામાં અધ્યયન સંપુટ સાથે ઉપર મુજબની સામગ્રીનો ઉપયોગ કરી શકાશે...

Post a Comment

0 Comments