ચીમનપાડા પ્રા.શાળાના ધોરણ - 4 થી 8ના બાળકો અને શિક્ષકો દ્વારા તારીખ 24-12- 2022નાં રોજ સહ અભ્યાસિક પ્રવૃતિના ભાગ રૂપે ચીમનપાડા દૂધ ડેરીની મુલાકાત  લેવામાં આવી.

      મુલાકાત દરમ્યાન ડેરી સંચાલક દ્વારા દૂધ લવું, ફેટ કાઢવા,વજન કરવું, ફેટ અને વજન મુજબ ગ્રાહકને કેટલા રૂપિયાનું દૂધ થયું, દૂધનો સંગ્રહ, કોલ્ડ ટેન્ક તથા દૂધ સપ્લાય વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. જે મુલાકાતની માહિતી ચીમનપાડા પ્રા.શાનાં આચાર્યશ્રી ધર્મેશભાઈ દ્વારા આપવામાં આવી.