Advertisement

Responsive Advertisement

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ તા -૦૪/૦૭/૨૦૨૨

Tr. Sureshbhai patel






તારીખ : ૦૫/૦૭/૨૦૨૨ની પ્રવૃત્તિ

મૂળાક્ષર પર ઊનના દોરા ચોંટાડીને  ' ન ' ' મ ' બનાવવામાં આવ્યા.



રેતીના પથ્થર ગોઠવીને મૂળાક્ષર બનાવતી વિદ્યાર્થિની 

તારીખ: ૦૬/૦૭/૨૦૨૨ 




તારીખ : ૦૭/૦૭/૨૦૨૨

Date -08-07-2022






એક દીકરી એમના મમ્મી પપ્પાને એમ કહેતી હોય કે મારે સર માટે બુક ગિફ્ટમાં આપવી છે.એમ કહી પેક કરાવીને શાળામાં લાવતી હોય તો વિશેષ આપણને બીજું શું જોઈએ ? 
 આ દીકરી છે પ્રો.અમિત પટેલ અને દીપિકા પટેલની (કાકડવેરી પ્રા.શાળા). શાળાની બાજુમાં આંગણવાડી ચાલે છે પરંતુ તેને પહેલાં ધોરણના વર્ગમાં બેસવું ગમે છે એટલે મે હા પાડી તારે જ્યાં બેસવું હોય ત્યાં તને છૂટ છે. હજુ તેને ત્રણ ચાર દિવસ થયા.તેને અહીં બેસવું ગમે છે. તેને નવું નવું જાણવાની ઘણી તાલાવેલી.
    પ્રો.અમિત પટેલની વિચારસરણી આજની દેખાદેખીથી દૂર છે. એમને સિનિયર જુનિયરમાં એડમિશન લેવું કોઈ મોટી વાત નથી.છતાં તે તેમની દિકરીનું બાળપણ છીનવવા માંગતા નથી એટલે એમણે તેમની દીકરીને  આંગણવાડીમાં મૂકી છે. જે મારા તમારા માટે એક ઉદાહણરૂપ છે.




રેતીમાં પોતાની આંગળી વડે મૂળાક્ષર બનાવે છે.


મૂળાક્ષર પર રંગીન કાગળના ટુકડા ચોંટાડે છે.


પાણીમાં તરતી અને ડૂબતી વસ્તુઓ

YouTube video:Click here

Post a Comment

0 Comments